સંકીર્ણ સંયોજન $[Cu(NH_3)_4] [PtCl_4]$ ના શક્ય સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે?

  • A
    $3$
  • B
    $6$
  • C
    $5$
  • D
    $4$

Explore More

Similar Questions

નીચેના વિકલ્પોમાંથી તે વિકલ્પ પસંદ કરો જેમાં Set-$I$ ના દરેક સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે અને Set-$II$ ના બે સંકીર્ણો એકબીજાના આયનીકરણ સમઘટકો છે.
$[en = H_2N-CH_2-CH_2-NH_2]$

સંકીર્ણ $[Co(en)_2Cl_2]Cl$ માટે શક્ય સ્ટીરિયો આઈસોમર્સની સંખ્યા કેટલી છે? $(en = \text{ethylenediamine})$

$1$ બોહ્ર મેગ્નેટોન $(\mu_B)$ નું મૂલ્ય ......... $A \cdot m^2$ છે.

કઈ જોડી માટે ચુંબકીય ચાકમાત્રા $\mu = \sqrt{15} \ BM$ સાચી છે?

સમતલીય સમચોરસ સંકીર્ણ $[Pt(NH_3)(Br)(Cl)(Py)]^{2+}$ માટે કેટલા ભૌમિતિક સમઘટકો શક્ય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo